હોમ પેજ / રેસિપી / કાકડીનું રાયતું

Photo of Cucumber ryata by Devi Amlani at BetterButter
720
0
0.0(0)
0

કાકડીનું રાયતું

Aug-03-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાકડીનું રાયતું રેસીપી વિશે

કાકડીમાં ખૂબ જ પ્રમાણમાં વિટામિન રહેલા હોય છે જ્યારે કાકડી એકલી ના ભાવે તો કાયદાના સ્વરૂપમાં લેવાથી સ્વાદમાં વધારો થશે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • ફીણવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 બાઉલ દહીં
  2. 200 ગ્રામ કાકડી
  3. 1 વાટકી સમારેલી ધાણા ભાજી
  4. 2 ચમચી નો સીંગદાણાનો ભૂકો
  5. 1 નાની ચમચી ખાંડ
  6. 1 નાની ચમચી મીઠું
  7. 1 નાની ચમચી શેકેલા જીરુનો પાઉડર
  8. 1 ચમચી ચાટ મસાલો
  9. 1 નાની ચમચી ઝીણા સમારેલા મરચા
  10. 1 નાની ચમચી ખમણેલું આદું

સૂચનાઓ

  1. સૌપ્રથમ કાકડીને છીણી લો
  2. હવે દહીંને એકદમ ઝેરીલો
  3. ત્યારબાદ તેમાં કાકડી લીલા મરચા આદુ મીઠું મરી પાવડર અને જીરું પાઉડર નાખી મિક્સ કરો
  4. અને છેલ્લે ધાણા ભાજી અને સે કેલ સિંગદાણાનો ભૂકો નાખો અને ત્યારબાદ ખાંડ નાંખી એકદમ હલાવો
  5. આ રીતે કાકડીનું રાયતું તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર