Open in app

બેસન મેથી ચિલ્લા વેફલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni3rd Aug 2018

Besan methi chilla waffel ના વિશે

Ingredients to make Besan methi chilla waffel in gujarati

  • 2-કપ ચણા નો લોટ
  • 1 લીલા મરચા ની પેસ્ટ
  • 1 1/4 કપ સમારેલ મેથી
  • 1 નાની ચમચી સમારેલી કોથમીર
  • 1/2 ચમચી-લાલ મરચું
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 1 નાની ચમચી ચાટ મસાલા
  • 1 ચમચી ધાણા પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 કપ પાણી
  • પિરસવા માટે:
  • 1 ચમચી શેકેલા તલ
  • 1 ક્યુબ ચીઝ
  • 2 ચમચી લીલી ચટણી
  • 2 ચમચી કેચઅપ
  • 2 ચમચી દહીં

How to make Besan methi chilla waffel in gujarati

  1. એક બાઉલ લો .તેમાં ચણા નો લોટ ,મેથી, લીલા મરચા પેસ્ટ, બધા મસાલા ,કોથમીર ઉમેરો
  2. પાણી નાંખી મિડિયમ ખીરુ બનાવો તેમાં કોઈ ગઠ્ઠો ન હોવો જોઈએ
  3. તેને 10 મિનિટ માટે રાખો
  4. ખીરા ને હવે વેફલ મોલ્ડ માં મૂકી 10 મિનિટ માટે 180 ડિગ્રી સેલ્યુલર આેવન માં પર બેક કરો
  5. હવે અનમોલ્ડ કરી
  6. ઉપર ચીઝ,શેકેલા તલ નાંખો
  7. લીલી ચટણી, કેચઅપ,દહીં સાથે ગરમ પિરસો

Reviews for Besan methi chilla waffel in gujarati (0)

No reviews yet.

Recipes similar to Besan methi chilla waffel in gujarati

  • બેસન ચિલ્લા

    0 likes