હોમ પેજ / રેસિપી / બેસન મેથી ચિલ્લા વેફલ

Photo of Besan methi chilla waffel by Rani Soni at BetterButter
0
2
0(0)
0

બેસન મેથી ચિલ્લા વેફલ

Aug-03-2018
Rani Soni
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન મેથી ચિલ્લા વેફલ રેસીપી વિશે

બેસન (ચણા નો લોટ ) અને મેથી ના ચિલ્લા બનાવતા જ હોઈયે છીઅે.મે વેફલ ના મોલ્ડ મૂકી બેક કરયું છે.આ હેલ્થી વાનગી તમે પણ ચોકકસ થી બનાવજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઉત્તર ભારતીય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2-કપ ચણા નો લોટ
  2. 1 લીલા મરચા ની પેસ્ટ
  3. 1 1/4 કપ સમારેલ મેથી
  4. 1 નાની ચમચી સમારેલી કોથમીર
  5. 1/2 ચમચી-લાલ મરચું
  6. 1/4 ચમચી હળદર પાવડર
  7. 1 નાની ચમચી ચાટ મસાલા
  8. 1 ચમચી ધાણા પાઉડર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1/2 કપ પાણી
  11. પિરસવા માટે:
  12. 1 ચમચી શેકેલા તલ
  13. 1 ક્યુબ ચીઝ
  14. 2 ચમચી લીલી ચટણી
  15. 2 ચમચી કેચઅપ
  16. 2 ચમચી દહીં

સૂચનાઓ

  1. એક બાઉલ લો .તેમાં ચણા નો લોટ ,મેથી, લીલા મરચા પેસ્ટ, બધા મસાલા ,કોથમીર ઉમેરો
  2. પાણી નાંખી મિડિયમ ખીરુ બનાવો તેમાં કોઈ ગઠ્ઠો ન હોવો જોઈએ
  3. તેને 10 મિનિટ માટે રાખો
  4. ખીરા ને હવે વેફલ મોલ્ડ માં મૂકી 10 મિનિટ માટે 180 ડિગ્રી સેલ્યુલર આેવન માં પર બેક કરો
  5. હવે અનમોલ્ડ કરી
  6. ઉપર ચીઝ,શેકેલા તલ નાંખો
  7. લીલી ચટણી, કેચઅપ,દહીં સાથે ગરમ પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર