હોમ પેજ / રેસિપી / ધઉં - બાજરા પાલક ની પુરી

Photo of Wheat - Millet Spinach Puri by Mausami Modi at BetterButter
464
2
0.0(0)
0

ધઉં - બાજરા પાલક ની પુરી

Aug-03-2018
Mausami Modi
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ધઉં - બાજરા પાલક ની પુરી રેસીપી વિશે

આ બહુ સારી પુરી છે. જે નાના-મોટા સહુ નાં હેલ્થ માટે સારી che.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પાલક ની ગ્રેવી માટે :
  2. સમારેલી પાલક 1 cup
  3. સમારેલી કોથમીર 1 cup
  4. એક નાનો પીસ આદુ
  5. એક લીલું મરચું
  6. મીઠું અડધી ચમચી
  7. લોટ માટે :
  8. ઘઉં નો લોટ 1 કપ
  9. બાજરા નો લોટ 1 કપ
  10. તેલ 2 ચમચી
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. સફેદ તલ 2 ચમચી
  13. આખું જીરું 2 ચમચી
  14. તલવા માટે :
  15. તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ આપણે ગ્રેવી બનાવી એ, ગ્રેવી માં પાલક, કોથમીર, આદુ, મીઠું, લીલું મરચું લઇ ને એક રસ થાય ત્યાં સુધી પીસી લો.
  2. હવે આપણે લોટ માટે એક કડાઈ માં ઘઉં અને બાજરા નો લોટ ઉમેરો.
  3. હવે તેમાં મીઠું, તેલ, જીરું, તલ ઉમેરી ને પુરી નો લોટ બાંધી લો.
  4. ત્યાર બાદ 5 મિનિટ માટે રાખી દો.
  5. હવે જે રીતે પુરી વણી એ એ રીતે વણી ને તેમાં કાંટા ની મદદ વડે કાના પાડી લો.
  6. હવે એક કડાઈ માં તલવા માટે તેલ મુકો. તેલ ગરમ થઇ જાય એટલે પુરી ને બદામી ભાત ની તડી લો.
  7. તો તૈયાર છે ઘઉં બાજરા ની પાલક પુરી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર