Open in app

ધઉં - બાજરા પાલક ની પુરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Mausami Modi3rd Aug 2018

Wheat - Millet Spinach Puri ના વિશે

Ingredients to make Wheat - Millet Spinach Puri in gujarati

  • પાલક ની ગ્રેવી માટે :
  • સમારેલી પાલક 1 cup
  • સમારેલી કોથમીર 1 cup
  • એક નાનો પીસ આદુ
  • એક લીલું મરચું
  • મીઠું અડધી ચમચી
  • લોટ માટે :
  • ઘઉં નો લોટ 1 કપ
  • બાજરા નો લોટ 1 કપ
  • તેલ 2 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • સફેદ તલ 2 ચમચી
  • આખું જીરું 2 ચમચી
  • તલવા માટે :
  • તેલ

How to make Wheat - Millet Spinach Puri in gujarati

  1. સૌ પ્રથમ આપણે ગ્રેવી બનાવી એ, ગ્રેવી માં પાલક, કોથમીર, આદુ, મીઠું, લીલું મરચું લઇ ને એક રસ થાય ત્યાં સુધી પીસી લો.
  2. હવે આપણે લોટ માટે એક કડાઈ માં ઘઉં અને બાજરા નો લોટ ઉમેરો.
  3. હવે તેમાં મીઠું, તેલ, જીરું, તલ ઉમેરી ને પુરી નો લોટ બાંધી લો.
  4. ત્યાર બાદ 5 મિનિટ માટે રાખી દો.
  5. હવે જે રીતે પુરી વણી એ એ રીતે વણી ને તેમાં કાંટા ની મદદ વડે કાના પાડી લો.
  6. હવે એક કડાઈ માં તલવા માટે તેલ મુકો. તેલ ગરમ થઇ જાય એટલે પુરી ને બદામી ભાત ની તડી લો.
  7. તો તૈયાર છે ઘઉં બાજરા ની પાલક પુરી.

Reviews for Wheat - Millet Spinach Puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Wheat - Millet Spinach Puri in gujarati

  • બાજરા અને નારિયળ નાં બુરા ની મીઠી પુરી

    3 likes