Open in app

કલી નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Yashi Bhumi Kariya3rd Aug 2018

kali nu sak ના વિશે

Ingredients to make kali nu sak in gujarati

  • કલી ની ભાજી ચાર પણી
  • લસણ દસ કળી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ ચાર ચમચી
  • હળદર અડધી ચમચી
  • લાલ મરચુ પાવડર એક નાની ચમચી
  • લીંબુ એક નંગ
  • ટમેટું એક નંગ
  • ધાણા જીરું એક ચમચી

How to make kali nu sak in gujarati

  1. કલી ની ભાજી પાણી થી પાંચ વાર સાફ કરવી તેમાં માટી વધુ હોય છે
  2. પછી તેને બાફી લેવી ,તેલ ગરમ થાય પછી હિંગ મૂકી લસણ ઝીણું સમારેલું નાખી કલી ને તેમાં નાખી મીઠું,હળદર,લાલ મરચું ,પાવડર,ટામેટું નાખી છેલ્લે લીંબુ નાખી સેવ નાખી સર્વે કરવી..

Reviews for kali nu sak in gujarati (0)

No reviews yet.

Recipes similar to kali nu sak in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes