હોમ પેજ / રેસિપી / રીફ્રેશમેન્ટ પીણું

Photo of Refreshment Drink by Mausami Modi at BetterButter
832
1
0.0(0)
0

રીફ્રેશમેન્ટ પીણું

Aug-03-2018
Mausami Modi
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીફ્રેશમેન્ટ પીણું રેસીપી વિશે

આ એક એવું પીણું છે જે શરીર માં તાજગી આપે છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 2

  1. 12 નંગ ફુદીના નાં પાન
  2. પાણી 2 ગ્લાસ
  3. છીણેલું આદુ 2 ચમચી
  4. ખાંડ 5 ચમચી
  5. સેકેલું જીરું પાવડર 1/2 ચમચી
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. સંચર એક ચમચી
  8. લીંબુ એક નંગ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક તપેલી માં પાણી લો.
  2. ત્યાર બાદ પાણી માં ખાંડ, મીઠું, સંચર, સેકેલું જીરું પાવડર, ફુદીના નાં પાન, આદુ ઉમેરો.
  3. ત્યાર બાદ હવે બધું બ્લેન્ડર ની મદદ થી 3 મિનીટ હલાવવું.
  4. ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ ઉમેરો.
  5. હવે બ્લેન્ડર ની મદદ થી હલાવવું 1મિનીટ.
  6. હવે ગ્લાસ માં બરફ ઉમેરી ને ગરણી થી ગળી લો. ત્ત્યાર બાદ તેમાં ફુદીના આદુ નો ક્રશ કરેલ મિશ્રણ ઉમેરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર