Open in app

રીફ્રેશમેન્ટ પીણું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Mausami Modi3rd Aug 2018

Refreshment Drink ના વિશે

Ingredients to make Refreshment Drink in gujarati

  • 12 નંગ ફુદીના નાં પાન
  • પાણી 2 ગ્લાસ
  • છીણેલું આદુ 2 ચમચી
  • ખાંડ 5 ચમચી
  • સેકેલું જીરું પાવડર 1/2 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • સંચર એક ચમચી
  • લીંબુ એક નંગ

How to make Refreshment Drink in gujarati

  1. સૌ પ્રથમ એક તપેલી માં પાણી લો.
  2. ત્યાર બાદ પાણી માં ખાંડ, મીઠું, સંચર, સેકેલું જીરું પાવડર, ફુદીના નાં પાન, આદુ ઉમેરો.
  3. ત્યાર બાદ હવે બધું બ્લેન્ડર ની મદદ થી 3 મિનીટ હલાવવું.
  4. ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ ઉમેરો.
  5. હવે બ્લેન્ડર ની મદદ થી હલાવવું 1મિનીટ.
  6. હવે ગ્લાસ માં બરફ ઉમેરી ને ગરણી થી ગળી લો. ત્ત્યાર બાદ તેમાં ફુદીના આદુ નો ક્રશ કરેલ મિશ્રણ ઉમેરો.

Reviews for Refreshment Drink in gujarati (0)

No reviews yet.

Recipes similar to Refreshment Drink in gujarati