Open in app

કોબી ની કચોરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Yashi Bhumi Kariya4th Aug 2018

kobi ni kachori ના વિશે

Ingredients to make kobi ni kachori in gujarati

  • કોબી￰ એક મીડીયમ નંગ
  • બટેટા બે નંગ
  • મેંદો એક વાટકી
  • તેલ તળવા માટે
  • આદુ કટકો
  • મરચા ત્રણ
  • લીંબુ અડધુ
  • ગરમ મસાલો
  • ધાણા ભાજી અડધી પણી
  • લાલ મરચું પાવડર એક નાની ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

How to make kobi ni kachori in gujarati

  1. કોબી ની કચોરી માં પેહલા કોબી ઝીણી સુધારી તેમાં બટેટા ના માવો નાખી તેમાં મીઠું ,મરચું પાવડર ,ગરમ મસાલો ,લીંબુ ,આદુ મરચાની પેસ્ટ ,ધાણા ભાજી,નાખી મેંદા નો લોટ બાંધી તેની નાની પુરી વણી તેમાં મસાલો ભરી તેની કચોરી નો શેપ હાથે થી આપીયો છે .

Reviews for kobi ni kachori in gujarati (0)

No reviews yet.

Recipes similar to kobi ni kachori in gujarati

  • રવા કચોરી

    2 likes
  • રાજ કચોરી

    2 likes
  • દાળ કચોરી

    6 likes
  • મગ ની દાળ

    4 likes
  • રાજ કચોરી

    2 likes
  • મગ ની દાળ

    1 likes