હોમ પેજ / રેસિપી / કોબી ની કચોરી

Photo of kobi ni kachori by Yashi Bhumi Kariya at BetterButter
1043
2
0.0(0)
0

કોબી ની કચોરી

Aug-04-2018
Yashi Bhumi Kariya
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોબી ની કચોરી રેસીપી વિશે

કોબી ની કચોરી મા મસાલા વધારે હોય તો ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • તહેવાર
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. કોબી￰ એક મીડીયમ નંગ
  2. બટેટા બે નંગ
  3. મેંદો એક વાટકી
  4. તેલ તળવા માટે
  5. આદુ કટકો
  6. મરચા ત્રણ
  7. લીંબુ અડધુ
  8. ગરમ મસાલો
  9. ધાણા ભાજી અડધી પણી
  10. લાલ મરચું પાવડર એક નાની ચમચી
  11. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. કોબી ની કચોરી માં પેહલા કોબી ઝીણી સુધારી તેમાં બટેટા ના માવો નાખી તેમાં મીઠું ,મરચું પાવડર ,ગરમ મસાલો ,લીંબુ ,આદુ મરચાની પેસ્ટ ,ધાણા ભાજી,નાખી મેંદા નો લોટ બાંધી તેની નાની પુરી વણી તેમાં મસાલો ભરી તેની કચોરી નો શેપ હાથે થી આપીયો છે .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર