Open in app

દૂધી નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja4th Aug 2018

Bottlegourd sabji ના વિશે

Ingredients to make Bottlegourd sabji in gujarati

  • દૂધી ૨૫૦ ગ્રામ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ચમચી
  • મરી નો ભૂકો ૧/૨ ચમચી
  • તેલ ૨ ચમચી
  • જીરું ૧/૨ ચમચી
  • હિગં ચપટી

How to make Bottlegourd sabji in gujarati

  1. દૂધી ની છાલ ઉતારી કટકા કરી લો.
  2. કૂકરમાં તે લ મૂકી જીરુ, હિગં અને હળદર નાખો
  3. દૂધી નાખો ધાણાજીરું, મીઠું અને ૧/૨ કપ પાણી ઉમેરી
  4. ૩ સીટી કૂકરમાં લો.

Reviews for Bottlegourd sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bottlegourd sabji in gujarati

  • ભરવા દૂધી

    4 likes
  • ગ્રીન શાક

    3 likes
  • દૂધી કબાબ

    1 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • દૂધી નો ઓળો

    2 likes