હોમ પેજ / રેસિપી / દૂધી નુ શાક

Photo of Bottlegourd sabji by Aachal Jadeja at BetterButter
427
1
0.0(0)
0

દૂધી નુ શાક

Aug-04-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી નુ શાક રેસીપી વિશે

પૌષ્ટિક ખોરાક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. દૂધી ૨૫૦ ગ્રામ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. હળદર ૧/૨ ચમચી
  4. મરી નો ભૂકો ૧/૨ ચમચી
  5. તેલ ૨ ચમચી
  6. જીરું ૧/૨ ચમચી
  7. હિગં ચપટી

સૂચનાઓ

  1. દૂધી ની છાલ ઉતારી કટકા કરી લો.
  2. કૂકરમાં તે લ મૂકી જીરુ, હિગં અને હળદર નાખો
  3. દૂધી નાખો ધાણાજીરું, મીઠું અને ૧/૨ કપ પાણી ઉમેરી
  4. ૩ સીટી કૂકરમાં લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર