હોમ પેજ / રેસિપી / સ્વીટ કોર્ન ના ભજીયા

Photo of Sweet corn fritters by Urvashi Belani at BetterButter
544
2
0.0(0)
0

સ્વીટ કોર્ન ના ભજીયા

Aug-04-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વીટ કોર્ન ના ભજીયા રેસીપી વિશે

આ રેસીપી માં સ્વીટ કોર્ન ને છીણી વેસણ અને મસાલા નાખી ભજીયા બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • એકલા
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 સ્વીટકોર્ન
  2. 1/2 કપ વેસણ
  3. 2 વાટેલા ચમચા આદુ મરચા
  4. 1/2 ચમચી જીરું
  5. 1/2 ચમચી વરિયાળી
  6. 1/2 ચમચી આખા ધાણા
  7. 1/2 લીંબુનો રસ
  8. 1/4 ચમચી હિંગ
  9. 1 ચમચી લાલ મરચું
  10. 1/2 ચમચી ગરમ મસાલો
  11. સ્વાદાનુસાર મીઠું
  12. કોથમીર
  13. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સ્વીટ કોર્ન ને છીણી લો.
  2. સ્વીટ કોર્ન માં બધી સામગ્રી ભેગી કરી મિશ્રણ તૈયાર કરો.
  3. ગરમ તેલ માં નાના ભજીયા મુકો અને ગોલ્ડન થાય ત્યારે કાઢી દો.
  4. ગરમ ગરમ ભજીયા કોથમીર ની ચટણી અને આમલી ની ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર