Open in app

મકાઈ ની કીસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Lata Lala4th Aug 2018

Corn/bhutte ki kees ના વિશે

Ingredients to make Corn/bhutte ki kees in gujarati

  • અમેરિકન મકાઈ 1/2 કિલો
  • ડુંગળી 1 બારીક સમારેલી
  • દૂધ 1/2 કપ
  • 2-3 લીલા મરચા સમારેલ
  • આદુનું 1/2 ઇંચનો ટુકડો છીણેલ
  • ઘી 2 ટી સ્પૂન
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી મરચાંની પાવડર
  • મીઠું જરૂર મુજબ
  • હિંગ ચપટી
  • 1 /2 ચમચી રાઈ
  • 1 /2 ચમચી જીરુ
  • 1 ચમચી તાજુ નારિયેળ
  • કોથમીર સજાવવા માટે

How to make Corn/bhutte ki kees in gujarati

  1. મકાઈ ને પેસ્ટ બનાવવા માટે હાથ થી છીણી લેવા અથવા છરી ની મદદથી છોલી મિક્સિ માં પીસી લો
  2. એક પેન માં તેલ ઉમેરો. રાઈ -જીરુ ઉમેરો
  3. હિંગ ઉમેરો. લીલા મરચા અને આદુ ઉમેરો.
  4. હવે હળદર, મરચાં પાઉડર અને મીઠું ઉમેરો
  5. છીણેલી મકાઈ ની પેસ્ટ ઉમેરો. સાંતળો અને દૂધ ઉમેરી બરાબર મિકસ કરો શેકાતા 10-15 મિનિટ લાગશે
  6. લીંબુનો રસ ઉમેરો. નારિયેળ ઉમેરો મિકસ કરી ગેસ બંધ કરો
  7. કોથમીર થી સજાઈ ગરમ પિરસો

Reviews for Corn/bhutte ki kees in gujarati (0)

No reviews yet.

Recipes similar to Corn/bhutte ki kees in gujarati

  • મકાઈ વડા

    3 likes
  • મગ ની દાળ

    4 likes
  • મકાઈ પેડા

    1 likes
  • મગ ની દાળ

    1 likes
  • મકાઈ ખમણી

    1 likes
  • મગ ની દાળ

    1 likes