હોમ પેજ / રેસિપી / મકાઈ ની કીસ

Photo of Corn/bhutte ki kees by Lata Lala at BetterButter
320
2
0.0(0)
0

મકાઈ ની કીસ

Aug-04-2018
Lata Lala
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મકાઈ ની કીસ રેસીપી વિશે

આ મધ્ય પ્રદેશ ના ઇન્દોર ની નાશતા માં પીરસાતી એક ખાસ વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • મધ્ય પ્રદેશ
  • પીસવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. અમેરિકન મકાઈ 1/2 કિલો
  2. ડુંગળી 1 બારીક સમારેલી
  3. દૂધ 1/2 કપ
  4. 2-3 લીલા મરચા સમારેલ
  5. આદુનું 1/2 ઇંચનો ટુકડો છીણેલ
  6. ઘી 2 ટી સ્પૂન
  7. 1 ચમચી હળદર
  8. 1 ચમચી મરચાંની પાવડર
  9. મીઠું જરૂર મુજબ
  10. હિંગ ચપટી
  11. 1 /2 ચમચી રાઈ
  12. 1 /2 ચમચી જીરુ
  13. 1 ચમચી તાજુ નારિયેળ
  14. કોથમીર સજાવવા માટે

સૂચનાઓ

  1. મકાઈ ને પેસ્ટ બનાવવા માટે હાથ થી છીણી લેવા અથવા છરી ની મદદથી છોલી મિક્સિ માં પીસી લો
  2. એક પેન માં તેલ ઉમેરો. રાઈ -જીરુ ઉમેરો
  3. હિંગ ઉમેરો. લીલા મરચા અને આદુ ઉમેરો.
  4. હવે હળદર, મરચાં પાઉડર અને મીઠું ઉમેરો
  5. છીણેલી મકાઈ ની પેસ્ટ ઉમેરો. સાંતળો અને દૂધ ઉમેરી બરાબર મિકસ કરો શેકાતા 10-15 મિનિટ લાગશે
  6. લીંબુનો રસ ઉમેરો. નારિયેળ ઉમેરો મિકસ કરી ગેસ બંધ કરો
  7. કોથમીર થી સજાઈ ગરમ પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર