Open in app

અમેરિકન મકાઈ ની કટલેટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Ankita Tahilramani4th Aug 2018

American Corn cutlet ના વિશે

Ingredients to make American Corn cutlet in gujarati

  • બાફેલી અમેરિંકન મકાઈ નાં દાણા 2 વાટકા
  • બાફેલા બટેટા 4 નંગ મીડીયંમ સાઇઝ
  • પૌવા( દળેલ) પાવડર કરેલું 1/4 કપ
  • અદરક અને લીલા મરચા ની પેસ્ટ 1 ટેબલ સ્પૂન
  • નમક સ્વાદ અનુસાર
  • હળદળ 1/4 ટી સ્પૂન
  • લાલ મરચું 1/4 ટી સ્પૂન
  • કોથમરી જીની સમારેલી 1 ટેબલ સ્પૂન
  • શેકેલૂ જીરું પાવડર 1/4 ટી સ્પૂન
  • ગરમ મસાલા 1/2 ટી સ્પૂન
  • કિચન કિંગ મસાલા 1/2 ટી સ્પૂન
  • લીંબુ નો રસ 1 ટેબલ સ્પૂન
  • તેલ શેંલો ફ્રાય કરવા માટે

How to make American Corn cutlet in gujarati

  1. સૌ પ્રથમ એક બૌલ મા બધી જ સામગ્રી લઈ સરખી રીતે મિક્સ કરી નાખો.
  2. હવે એક સરખું બનાવેલું મિક્સર લઇ લાડુ વાળો.
  3. હવે એક તરફ એક નોન સ્ટીક પેન મા થોડુ તેલ ગરમ કરવા મૂકો.
  4. વળેલા લાડુ ને થોડાક દબાવી ને પેટીસ નો આકાર આપો.
  5. હવે ગરમ થયેલા થોડાક તેલ મા બન્ને બાજુ પેટીસ ને ગોલ્ડન યેલ્લો રંગ થાય ત્યાં સુધી શેકીલો .
  6. તો તૈયાર છે અમેરિકન મકાઈ કટલેટ.
  7. તેને ગરમા ગરમ સર્વ કરો ટોમેટો કેચપ સાથે.

Reviews for American Corn cutlet in gujarati (0)

No reviews yet.

Recipes similar to American Corn cutlet in gujarati

  • મકાઈ ની કીસ

    2 likes
  • મકાઈ ની ખીચડી

    0 likes
  • બોઇલ અમેરિકન મકાઈ

    4 likes
  • કોઈન મકાઈ રોટી સાથે ટામેટાં ની ચટણી

    2 likes