Open in app

દૂધ ના પેંડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  4 people
Yashi Bhumi Kariya4th Aug 2018

dudh na penda ના વિશે

Ingredients to make dudh na penda in gujarati

  • દૂધ બે લિટર
  • ખાંડ ત્રણસો ગ્રામ
  • એલચી પાવડર સ્વાદ મુજબ
  • જાયફળ પાવડર નાની એક ચમચી
  • ફટકડી અડધી ચમચી

How to make dudh na penda in gujarati

  1. દૂધ ને ઉકાળવા મૂકવું પછી તેમાં ખાંડ નાખી દેવી ઉકળે પછી તેમાં થોડી ફટકડી નાખવી ને પછી ખુબઉકાળવા દેવું તેમાં ફટકડી નાખવાથી કણી પડી જશે ધીમે ગેસે મૂકી ખુબ હલાવીયા કરવું જીયા સુધી માવો ના બને પછી માવા માં એલચી ,જાયફળ નાખી ઠારવા મુકવો પછી તેના બોલ બનાવી તેનો હાર્ટ નો અથવા રાઉન્ડ શેપ આપવો .
  2. પેંડા તૈયાર છે પેંડા બનાવામાં સમય વધારે લાગે છે .

Reviews for dudh na penda in gujarati (0)

No reviews yet.

Recipes similar to dudh na penda in gujarati

  • પેંડા

    2 likes
  • પેંડા

    1 likes
  • દૂધ પાક

    6 likes
  • દૂધ પૌઆ

    2 likes
  • દૂધ પૌવા

    5 likes
  • એલચી દૂધ

    1 likes