હોમ પેજ / રેસિપી / દૂધ ના પેંડા

Photo of dudh na penda by Yashi Bhumi Kariya at BetterButter
820
2
0.0(0)
0

દૂધ ના પેંડા

Aug-04-2018
Yashi Bhumi Kariya
5 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધ ના પેંડા રેસીપી વિશે

પેંડા બધા ને ભાવતાજ હોય છે તેમાં પણ ઘરે બનાવેલા પેંડા ખુબ સરસ થાય છે

રેસીપી ટૈગ

  • બાળકો માટે વાનગીઓ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. દૂધ બે લિટર
  2. ખાંડ ત્રણસો ગ્રામ
  3. એલચી પાવડર સ્વાદ મુજબ
  4. જાયફળ પાવડર નાની એક ચમચી
  5. ફટકડી અડધી ચમચી

સૂચનાઓ

  1. દૂધ ને ઉકાળવા મૂકવું પછી તેમાં ખાંડ નાખી દેવી ઉકળે પછી તેમાં થોડી ફટકડી નાખવી ને પછી ખુબઉકાળવા દેવું તેમાં ફટકડી નાખવાથી કણી પડી જશે ધીમે ગેસે મૂકી ખુબ હલાવીયા કરવું જીયા સુધી માવો ના બને પછી માવા માં એલચી ,જાયફળ નાખી ઠારવા મુકવો પછી તેના બોલ બનાવી તેનો હાર્ટ નો અથવા રાઉન્ડ શેપ આપવો .
  2. પેંડા તૈયાર છે પેંડા બનાવામાં સમય વધારે લાગે છે .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર