Open in app

કંસાર

1 review
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Rani Soni4th Aug 2018

Kansar ના વિશે

Ingredients to make Kansar in gujarati

  • 1 કપ ઘઉંના ફાડા (ઝીણા)
  • 1 ચમચી તેલ
  • 1 કપ પાણી
  • 1 કપ દળેલી ખાંડ
  • 4 ચમચી ઘી (ગરમ કરેલું)
  • 1 નાની ચમચી એલચીનો ભૂકો
  • 2 ચમચી બદામ અને પિસ્તાં સમારેલાં
  • 1/2 ચમચી ગુલાબ ની પાંદડી

How to make Kansar in gujarati

  1. એક પેન માં ઘઉંના ફાડાં શેકો
  2. 2 મિનીટ લાગશે હલકા ગુલાબી રંગના શેકાતાં
  3. પાણી ને ગરમ કરવા મૂકો
  4. તેમા તેલ નાંખો
  5. હવે શેકેલા ઘઉંના ફાડાં નાંખો મિકસ કરી
  6. પેન ને ઢાંકી લો ફાડાને ધીમા તાપે ચઢવા દો
  7. સરખી રીતે રંધાતા 6-7 મિનીટ થશે
  8. હવે ગેસ બંધ કરી લો
  9. તેમાં એલચીનો ભૂકો ઉમેરો
  10. વેલણ થી કંસાર હલાવી લો
  11. પિરસવાની પ્લેટ માં કંસાર લઈ ઉપર ગરમ ઘી રેડી, દળેલી ખાંડ નાંખી
  12. બદામ પિસ્તાં ,ગુલાબ ની પાંદડી થી કંસાર ને ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

Reviews for Kansar in gujarati (1)

Aachal Jadeja4 months ago

Recipes similar to Kansar in gujarati