Photo of Kansar by Rani Soni at BetterButter
1602
1
0.0(1)
0

Kansar

Aug-04-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • સાંતળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ઘઉંના ફાડા (ઝીણા)
  2. 1 ચમચી તેલ
  3. 1 કપ પાણી
  4. 1 કપ દળેલી ખાંડ
  5. 4 ચમચી ઘી (ગરમ કરેલું)
  6. 1 નાની ચમચી એલચીનો ભૂકો
  7. 2 ચમચી બદામ અને પિસ્તાં સમારેલાં
  8. 1/2 ચમચી ગુલાબ ની પાંદડી

સૂચનાઓ

  1. એક પેન માં ઘઉંના ફાડાં શેકો
  2. 2 મિનીટ લાગશે હલકા ગુલાબી રંગના શેકાતાં
  3. પાણી ને ગરમ કરવા મૂકો
  4. તેમા તેલ નાંખો
  5. હવે શેકેલા ઘઉંના ફાડાં નાંખો મિકસ કરી
  6. પેન ને ઢાંકી લો ફાડાને ધીમા તાપે ચઢવા દો
  7. સરખી રીતે રંધાતા 6-7 મિનીટ થશે
  8. હવે ગેસ બંધ કરી લો
  9. તેમાં એલચીનો ભૂકો ઉમેરો
  10. વેલણ થી કંસાર હલાવી લો
  11. પિરસવાની પ્લેટ માં કંસાર લઈ ઉપર ગરમ ઘી રેડી, દળેલી ખાંડ નાંખી
  12. બદામ પિસ્તાં ,ગુલાબ ની પાંદડી થી કંસાર ને ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Aachal Jadeja
Aug-04-2018
Aachal Jadeja   Aug-04-2018

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર