Open in app

કેસરીયા ભાત

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  120 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Urvashi Belani4th Aug 2018

Saffron rice ના વિશે

Ingredients to make Saffron rice in gujarati

  • 1 કપ ચોખા
  • 3 કપ પાણી
  • 1/2 ચમચી કેસર
  • 1/2 કપ ખાંડ
  • ચપટી મીઠું
  • 10 -12 બદામ (ટુકડા)
  • 10-12 કાજુ (ટુકડા)
  • 15-20 કિસમિસ
  • 2 ચમચી સૂકું કોપરું(સ્લાઈસ)
  • 1/2 ચમચી ઈલાયચી પાવડર
  • 2 ચમચા ઘી

How to make Saffron rice in gujarati

  1. ચોખા ને 1/2 કલાક પાણી માં પલાળી રાખો.
  2. કેસર માં 2 ચમચા પાણી નાખી 2 કલાક પલાળી રાખો.
  3. પાણી ને ઉકળવા મુકો, પાણી જ્યારે ઉકળી જાય ત્યારે તેમાં કેસર, મીઠું અને ચોખા નાખો.
  4. 1 મિનિટ પછી કાજુ,બદામ,કોપરું ,ઈલાયચી પાવડર અને કિસમિસ નાખી મિક્સ કરો.
  5. ચોખા જ્યારે રંધાઈ જાય ત્યારે ખાંડ નાખવી અને 2 મિનિટ ઢાંકી ને રાખો.
  6. હવે ઘી નાખી ધીરે થી મિક્સ કરો.

Reviews for Saffron rice in gujarati (0)

No reviews yet.

Recipes similar to Saffron rice in gujarati

  • ભાત

    1 likes
  • ખારી ભાત

    6 likes
  • દહીં ભાત

    120 likes
  • ગ્રીન ભાત

    4 likes
  • વઘરેલા ભાત

    1 likes
  • વઘારેલા ભાત

    2 likes