પાલક સાથે ચણા ની દાળ નું શાક | Spinach and chickpea split veg Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  4th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Spinach and chickpea split veg recipe in Gujarati, પાલક સાથે ચણા ની દાળ નું શાક, Urvashi Belani
પાલક સાથે ચણા ની દાળ નું શાકby Urvashi Belani
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

પાલક સાથે ચણા ની દાળ નું શાક વાનગીઓ

પાલક સાથે ચણા ની દાળ નું શાક Ingredients to make ( Ingredients to make Spinach and chickpea split veg Recipe in Gujarati )

 • 250ગ્રામ પાલક (સમારેલી)
 • 1/2 કપ ચણા ની દાળ
 • 1/2 ચમચી જીરું
 • 1 ડુંગળી ( સમારેલી)
 • 4-5 કળી બારીક કાપેલું લસણ
 • 4-5 લીલા મરચાં ( બારીક કાપેલા)
 • 2 ટામેટા બારીક કાપેલા
 • 1/2 ચમચી છીણેલું આદુ
 • 1/2 ચમચી હળદર
 • સ્વાદાનુસાર મીઠું
 • 2 ચમચા તેલ

How to make પાલક સાથે ચણા ની દાળ નું શાક

 1. ચણા ની દાળ ને 1/2 કલાક પાણી માં પલાળી રાખો.
 2. કુકર માં તેલ ગરમ કરી જીરું નાખો, ડુંગળી, લસણ,આદુ અને મરચા નાખી 2-3 મિનિટ સાંતળો.
 3. પછી ટામેટું નાખી પાલક અને ચણાની દાળ નાંખી 5 મિનિટ ધીમી આંચ પર રાખો.
 4. નમક, હળદર અને જરૂરિયાત મુજબ પાણી નાખી કુકર માં 3 થી 4 સિટી વગાડો.
 5. હેન્ડ બ્લેન્ડર ની મદદ થી થોડું ક્રશ કરી ગરમ ગરમ ભાત અથવા રોટલી સાથે સર્વ કરો.

My Tip:

ચણા ની દાળ ની જગ્યાએ મગ ની પીળી દાળ પણ લઈ શકાય છે.

Reviews for Spinach and chickpea split veg Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો