હોમ પેજ / રેસિપી / કોથમીર ની ફરસી પૂરી

Photo of Corinder farsipuri by Devi Amlani at BetterButter
518
0
0.0(0)
0

કોથમીર ની ફરસી પૂરી

Aug-04-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોથમીર ની ફરસી પૂરી રેસીપી વિશે

જયારે ફરસી પુરી બનાવવામાં આવે અને તેમાં કોથમીર નાખી એ તો સ્વાદખૂબ જ સરસ લાગે છે આ પૂરી ચા સાથે ખૂબ જ સરસ લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ ઘઉંનો લોટ
  2. 1 ચમચી રવો
  3. 1 નાની ચમચી હળદર પાઉડર
  4. 1 નાની ચમચી અજમો
  5. 2 ચમચી ચોખ્ખું ઘી
  6. 1 નાની વાટકી સમારેલી ધાણા ભાજી
  7. સ્વાદ પ્રમાણે મીઠું
  8. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક એક બાઉલમાં ઘઉંનો લોટ અને રવો નાખો તેમાં થોડું મીઠું અજમો નાખી મિક્સ કરો
  2. હવે ઘી ગરમ કરી આ મિશ્રણમાં ઉમેરો અને ત્યારબાદ હળદર અને ધાણા ભાજી નાખી લોટ બાંધો
  3. હવે નાની નાની પૂરી વણી લો
  4. ત્યારબાદ તેને પાંચથી દસ મિનિટ સૂકવીને ધીમા તાપે તળી લો
  5. આ રીતે પુરી તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર