Open in app

કોથમીર ની ફરસી પૂરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Devi Amlani4th Aug 2018

Corinder farsipuri ના વિશે

Ingredients to make Corinder farsipuri in gujarati

  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી રવો
  • 1 નાની ચમચી હળદર પાઉડર
  • 1 નાની ચમચી અજમો
  • 2 ચમચી ચોખ્ખું ઘી
  • 1 નાની વાટકી સમારેલી ધાણા ભાજી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તળવા માટે તેલ

How to make Corinder farsipuri in gujarati

  1. સૌપ્રથમ એક એક બાઉલમાં ઘઉંનો લોટ અને રવો નાખો તેમાં થોડું મીઠું અજમો નાખી મિક્સ કરો
  2. હવે ઘી ગરમ કરી આ મિશ્રણમાં ઉમેરો અને ત્યારબાદ હળદર અને ધાણા ભાજી નાખી લોટ બાંધો
  3. હવે નાની નાની પૂરી વણી લો
  4. ત્યારબાદ તેને પાંચથી દસ મિનિટ સૂકવીને ધીમા તાપે તળી લો
  5. આ રીતે પુરી તૈયાર છે

Reviews for Corinder farsipuri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Corinder farsipuri in gujarati

  • ફરસી પૂરી

    1 likes
  • કોથમીર ની ચટણી

    2 likes
  • ફરસી મેથી પૂરી

    0 likes
  • મેથી ની ફરસી પૂરી

    8 likes
  • વધેલી કઢી ની પૂરી

    1 likes
  • દિલ આકાર ની મેદા ની પૂરી

    5 likes