Open in app

યેલો બાસકેટ ચાટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Kavita Bavaniya4th Aug 2018

Yellow basket chaat ના વિશે

Ingredients to make Yellow basket chaat in gujarati

  • બાફેલા મકાઈ ૧/૨ કપ
  • બાફેલા કાબુલી ચણા ૧/૨ કપ
  • અનીઅન ૧/૪ કપ
  • કેપ્સિકમ ૧/૪ કપ
  • કોથમીર જરૂર મુજબ
  • નમક સ્વાદ પ્રમાણે
  • લાલ મરચું ૧/૪ ટી ચમચી
  • ચાટ મસાલો સ્વાદ પ્રમાણે
  • મધ ૧ ચમચી
  • લીંબુ ૧/૨ ચમચી
  • ઓલિવ ઓઈલ ૧ ચમચી
  • તીખા ૧/૨ ચમચી
  • દાડમ ૧/૪ કપ
  • ગરમ મસાલો જરૂર મુજબ
  • ચણાનો લોટ ૨ કપ
  • અજમો ૧ ચમચી
  • તેલ તળવા માટે

How to make Yellow basket chaat in gujarati

  1. સૌપ્રથમ ચણાના લોટમાં મીઠું તેમજ અજમો નાખો. ત્યારબાદ મોણ નાખો. હવે પાણીથી લોટ બાંધી લો. હવે સેવ પાડવાના મશીનને અંદર તેલ લગાવો. ત્યારબાદ તેની સેવ પાડી લો. હવે એક એક સેવ ને ગરણી ની મદદથી બાસ્કેટ નો શેપ આપી દો. ત્યારબાદ તેને ડબલ ગરણીની મદદથી તળી લો. યેલો બાસ્કેટ રેડી છે.
  2. એક બાઉલમાં કેપ્સીકમ મકાઈ ડુંગળી કાબૂલી ચણા દાડમ મિક્સ કરો. ત્યારબાદ તેમાં ઓલિવ ઓઈલ લાલ મરચું મીઠું ચાટ મસાલો મધ તેમજ બાકીના બધા મસાલા ઉમેરો. હવે સર્વિંગ પ્લેટમાં એક બાસ્કેટ ઉંધુ રાખો. તેના પર કેપ્સિકમની રિંગ લગાવો. ત્યારબાદ તેના પર એક સીધુ બાસ્કેટ મૂકો. તેમાં તૈયાર કરેલ ચાટ બે ચમચી મૂકો. કોથમીરથી ગાર્નિશ કરો. yellow બાસ્કેટ ચાટ તૈયાર છે.

Reviews for Yellow basket chaat in gujarati (0)

No reviews yet.

Recipes similar to Yellow basket chaat in gujarati

  • પિનટ ચાટ

    7 likes
  • પાલક ચાટ

    4 likes
  • ચાટ પુરી

    2 likes
  • રતાળુ ચાટ

    4 likes
  • યેલો સલાડ

    2 likes
  • કટોરી ચાટ

    2 likes