Open in app

ઢોકળા મફીન્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  480 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Dimpal Patel4th Aug 2018

Dhokla Muffins ના વિશે

Ingredients to make Dhokla Muffins in gujarati

  • ચણાની દાળ - ૨૫૦ ગ્રામ
  • અદડની દાળ - ૫૦ ગ્રામ
  • ચોખા - ૫૦ ગ્રામ
  • પલાળેલા પૌંઆ - ૧/૪ કપ
  • છીણેલું ગાજર - ૧/૪ કપ
  • પાલકની પ્યૂરી -૧/૪ કપ
  • લીલા મરચાં ની પેસ્ટ - ૨ મોટી ચમચી
  • હીંગ - ૧/૨ નાની ચમચી
  • હળદર - ૧/૪ નાની ચમચી
  • ઇનો - ૧ પેકેટ
  • મીઠું - ૧/૩ નાની ચમચી
  • ચીઝ ક્યુબ - ૧
  • ઝીણાં કાપેલા શાકભાજી જેવાં કે ગાજર , સિમલા મરચાં
  • તેલ - ૨ મોટી ચમચી

How to make Dhokla Muffins in gujarati

  1. ચણા દાળ , અદડની દાળ અને ચોખાને ૫ - ૬ માટે પલાળી દેવા. પછી પલાળેલા પૌઆ સાથે તેને મિક્સરમાં વાટી લેવા. ફરી ૪ - ૫ માટે બાજુ માં મૂકી રાખવું.
  2. હવે તેમાં હીંગ , લીલાં મરચાં ની પેસ્ટ , છીણેલું ગાજર અને મીઠું બરાબર મિક્ષ કરવું.
  3. હવે આ મિશ્રણને બે ભાગમાં વહેંચી નાંખો. એક ભાગમાં પાલક પ્યૂરી ઉમેરવી
  4. ઢોકળાના કુકર માં પાણી ગરમ કરવા મૂકવું. મફીન્સ મોલ્ડમાં તેલ લગાડવું.
  5. બંને મિશ્રણમાં ઈનો ઉમેરવો. તેલ લગાડેલા મફીન્સ મોલ્ડમાં લીલું મિશ્રણ અડધું ભરવું. પછી તેને ૧ મિનિટ માટે ઢોકળાના કૂકરમાં મૂકવું.
  6. હવે તેને બહાર કાઢીને ઉપર પીળા કલરનું મિશ્રણ પાથરવું. તેની ઉપર કાપેલા શાકભાજી અને છીણેલું ચીઝ પાથરવું.
  7. ફરી પાછા મોલ્ડને ૩ -૪ મિનિટ માટે ઢોકળા કૂકરમાં મૂકવા.
  8. થોડા મફીન્સ ઉપર લીલો અને નીચે પીળા કલરના બનાવવા.
  9. કેચપ અને કોથમીરની ચટણી સાથે પીરસવું.

Reviews for Dhokla Muffins in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dhokla Muffins in gujarati

  • ઢોકળા

    44 likes
  • ઢોકળા

    9 likes
  • ઢોકળા

    2 likes
  • ઢોકળા...

    0 likes
  • તવા ઢોકળા

    4 likes
  • ખમણ ઢોકળા

    2 likes