Muskmelon and mango smoothie ના વિશે
Ingredients to make Muskmelon and mango smoothie in gujarati
- શકરટેટી 1
- તકમરીયા 1 ચમચી
- આંબા/પાકી કેરી 1/2
- શેકેલી વરિયાળી 1/2 ચમચી
- કાચી કેરી 2 ચમચી
- પુદીના ના પાન થોડીક
- દહીં 1 કટોરી
- સંતરા ની છાલ 1 ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- મરી પાવડર ચપટી
How to make Muskmelon and mango smoothie in gujarati
- શકરટેટી ને કાપીને બે ભાગ કરી લો
- એક ભાગ નો ગર/પલ્પ કાઢીને એને સર્વિંગ બોલ જેમ બનાવી રાખો
- હવે ચમચી વડે બીજા ભાગમાં થી ગર/પલ્પ કાઢો
- તકમરીયા ને પાણી માં થોડી વાર ભિજવી રાખો
- પાણી માં નાખેલો તકમરીયા ફુલાઈ જશે તેને કાઢીને શક્કરટેટી ના કિનારા ઉપર ચોપડી રાખો
- બાકી બધી વસ્તુઓને જેમ કે શક્કરટેટી નો ગર, દહીં,શેકેલી વરિયાળી, પુદીના ના પાન, સંતરા છાલ, કાચી કેરી, આંબા,મિક્સરની જારમાં ભેગી કરી સુંવાળી સ્મુધિ તૈયાર કરો.
- સ્વાદ પ્રમાણે મીઠું અને મરી નાખો
- આને ફ્રિજ માં ઠંડુ કરવા મૂકો
- હવે ઠંડી સ્મુધિને સર્વિંગ બોલ માં નાખી સર્વ કરો
Reviews for Muskmelon and mango smoothie in gujarati
No reviews yet.
Recipes similar to Muskmelon and mango smoothie in gujarati