Open in app

હળદર વાળું દૂધ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  1 people
Lata Lala4th Aug 2018

Turmeric milk ના વિશે

Ingredients to make Turmeric milk in gujarati

  • બદામ પાણી માં ભીંજવાયેલા 10
  • કેસર રેશા 10
  • મધ 1 ટી સ્પૂન
  • ખારેક 4
  • સુંઠ પાવડર 1/4 ટી સ્પૂન
  • હળદર 1/2 ટી સ્પૂન

How to make Turmeric milk in gujarati

  1. બદામ ને હૂંફાળા પાણી માં ભિગોવી રાખો
  2. કાઢી ને થોડાક પાણી સાથે પીસો
  3. એક પૈન માં 1 કપ પાણી નાખી ગેસ ઉપર મુકો
  4. એમાં પીસેલી બદામ નાખો
  5. કેસર નાખો
  6. ખારેક ધોઈ અને કાપી ને નાખો
  7. સૂંઠ પાવડર નાખો
  8. મધ નાખી હળદર નાખો
  9. દૂધ ને થોડી વાર ઉકળવા દો
  10. ગરમ હળદર નું દૂધ તૈયાર છે

Reviews for Turmeric milk in gujarati (0)

No reviews yet.

Recipes similar to Turmeric milk in gujarati

  • દૂધ પાક

    6 likes
  • દૂધ પૌઆ

    2 likes
  • દૂધ પૌવા

    5 likes
  • એલચી દૂધ

    1 likes
  • મેવા દૂધ

    1 likes
  • દૂધ પૌંઆ

    1 likes