હોમ પેજ / રેસિપી / હળદર વાળું દૂધ

Photo of Turmeric milk by Lata Lala at BetterButter
594
2
0.0(0)
0

હળદર વાળું દૂધ

Aug-04-2018
Lata Lala
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હળદર વાળું દૂધ રેસીપી વિશે

હળદર વાળું દૂધ ખૂબજ સ્વાસ્થ્ય વર્ધક છે. એને પીવાથી ગળા ના દુખાવા અને ઉદરસ માંથી રાહત મળે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • ઉકાળવું
  • ગરમ પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. બદામ પાણી માં ભીંજવાયેલા 10
  2. કેસર રેશા 10
  3. મધ 1 ટી સ્પૂન
  4. ખારેક 4
  5. સુંઠ પાવડર 1/4 ટી સ્પૂન
  6. હળદર 1/2 ટી સ્પૂન

સૂચનાઓ

  1. બદામ ને હૂંફાળા પાણી માં ભિગોવી રાખો
  2. કાઢી ને થોડાક પાણી સાથે પીસો
  3. એક પૈન માં 1 કપ પાણી નાખી ગેસ ઉપર મુકો
  4. એમાં પીસેલી બદામ નાખો
  5. કેસર નાખો
  6. ખારેક ધોઈ અને કાપી ને નાખો
  7. સૂંઠ પાવડર નાખો
  8. મધ નાખી હળદર નાખો
  9. દૂધ ને થોડી વાર ઉકળવા દો
  10. ગરમ હળદર નું દૂધ તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર