હોમ પેજ / રેસિપી / બ્રેડ ના ભજીયા

Photo of bred na bhajiya by Yashi Bhumi Kariya at BetterButter
411
2
0.0(0)
0

બ્રેડ ના ભજીયા

Aug-04-2018
Yashi Bhumi Kariya
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ ના ભજીયા રેસીપી વિશે

બ્રેડ ના ભજીયા જલ્દી થી બની જાય છે ,ચા સાથે ખાવાની બોવ મજા આવે છે .વધેલી બ્રેડ નો ઉપયોગ પણ થાય જાય છે .

રેસીપી ટૈગ

  • બાળકો માટે વાનગીઓ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 5

  1. બ્રેડ દસ નંગ
  2. ચણા નો લોટ એક વાટકો ( વેસણ)
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ધાણા ભાજી થોડીક
  5. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. બ્રેડ ના ચાર કટકા કરવા પછી ચણા ના લોટ માં પાણી નાખી ખીરું બનાવવું તેમાં મીઠું ,ધાણા ભાજી નાખવા પછી બ્રેડ ના કટકા ખીરા માં બોળી ભજીયા ઉતારવા .ખુબસરસ થાય છે .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર