હોમ પેજ / રેસિપી / મેથી ની ભાજી બટેટા નું શાક

Photo of methi ni bhaji bateta nu sak by Yashi Bhumi Kariya at BetterButter
768
1
0.0(0)
0

મેથી ની ભાજી બટેટા નું શાક

Aug-04-2018
Yashi Bhumi Kariya
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ની ભાજી બટેટા નું શાક રેસીપી વિશે

મેથી ની ભાજી બટેટા નું શાક રોટલા સાથે ભાખરી સાથે સારું લાગે છે .

રેસીપી ટૈગ

  • ભારતીય
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. મેથી ની ભાજી ચાર પણી
  2. બટેટા બે નંગ
  3. તેલ એક ચમચો
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ધાણા જીરું એક ચમચી
  6. લાલ મરચા પાવડર એક ચમચી
  7. ટમેટું એક નંગ
  8. થોડી ખાંડ
  9. હળદર નાની અડધી ચમચી

સૂચનાઓ

  1. મેથી ની ભાજી સુધારી ને બે વાર ધોય નાખવી પછી તેમાં બટેટા સુધારી નાખવા પછી તેલ મૂકી ગરમ થાય પછી લસણ મૂકી હિંગ નાખી ભાજી વઘારવી તેમાં હળદર,મરચા પાવડર ,ધાણા જીરુ ,મીઠું,ખાંડ ટામેટું નાખવું ગરમ મસાલો પણ નાખી શકાય ધીમા ગેસે ત્રણ સીટી કરવી પાણી થોડું નાખવું ભાખરી ,દહીં સાથે શાક સારું લાગે છે .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર