Open in app

મેથી ની ભાજી બટેટા નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
Yashi Bhumi Kariya4th Aug 2018

methi ni bhaji bateta nu sak ના વિશે

Ingredients to make methi ni bhaji bateta nu sak in gujarati

  • મેથી ની ભાજી ચાર પણી
  • બટેટા બે નંગ
  • તેલ એક ચમચો
  • મીઠું સ્વાદ મુજબ
  • ધાણા જીરું એક ચમચી
  • લાલ મરચા પાવડર એક ચમચી
  • ટમેટું એક નંગ
  • થોડી ખાંડ
  • હળદર નાની અડધી ચમચી

How to make methi ni bhaji bateta nu sak in gujarati

  1. મેથી ની ભાજી સુધારી ને બે વાર ધોય નાખવી પછી તેમાં બટેટા સુધારી નાખવા પછી તેલ મૂકી ગરમ થાય પછી લસણ મૂકી હિંગ નાખી ભાજી વઘારવી તેમાં હળદર,મરચા પાવડર ,ધાણા જીરુ ,મીઠું,ખાંડ ટામેટું નાખવું ગરમ મસાલો પણ નાખી શકાય ધીમા ગેસે ત્રણ સીટી કરવી પાણી થોડું નાખવું ભાખરી ,દહીં સાથે શાક સારું લાગે છે .

Reviews for methi ni bhaji bateta nu sak in gujarati (0)

No reviews yet.

Recipes similar to methi ni bhaji bateta nu sak in gujarati

  • મેથી ની ભાજી

    0 likes
  • મેથી પાપડ નું શાક

    2 likes
  • મેથી ચોખા નું શાક

    1 likes
  • મેથી-ચોખા નું શાક

    1 likes
  • ડુંગળી બટેટા નું શાક

    3 likes
  • મેથી ની ભાજી ના ગોટા

    2 likes