કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મટર કરી વીથ સૈફન આલૂ

Photo of Matar curry with Saffron aloo by Rani Soni at BetterButter
229
1
0(0)
0

મટર કરી વીથ સૈફન આલૂ

Aug-04-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મટર કરી વીથ સૈફન આલૂ રેસીપી વિશે

સામાન્ય રીતે આપણે લીલા વટાણા અને બટાકા નું શાક બનાવતા જ હોઈયે છીઅે .અહીં મે વટાણા ની પેસ્ટ બનાઈ મસાલા નાંખી સેફૌન આલૂ સાથે પિરસી છે.આ સ્વાદિષ્ટ સ્વાદ વાળી વાનગી અચૂક થી બનાવજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઉત્તર ભારતીય
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. મટર કરી માટે:
  2. 1 કપ લીલા વટાણા
  3. 1/2 ઇંચના આદુનો ટુકડો
  4. 2 લીલા મરચાં
  5. 2 તજપાન
  6. હિંગ ચપટી
  7. 1/4 ચમચી જીરા પાવડર
  8. 1/4 નાની ચમચી કાળા મરી પાવડર
  9. 1/4 ચમચી ગરમ મસાલા
  10. 1/2 કપ ડુંગળી ની પેસ્ટ
  11. 1/4 નાની ચમચી લસણ ની પેસ્ટ
  12. 2 ચમચી ઘી
  13. સ્વાદમુજમ મીઠું
  14. 1/2 કપ પાણી
  15. 1 ચમચી લીંબુ નો રસ
  16. સૈફન આલૂ માટે:
  17. 1 બટાકા
  18. ચપટી કેસર
  19. સ્વાદમુજમ મીઠું
  20. કોથમીર 1 ચમચી

સૂચનાઓ

  1. ગ્રાઇન્ડ જાર માં લીલા વટાણા આદુ, મરચાં, અને અેક ચમચી પાણી નો ઉપયોગ કરી અધકચરી પેસ્ટ બનાવો
  2. એક પેન માં ઘી ગરમ કરો
  3. તેમાં તજપાન, હિંગ નાંખો
  4. ડુંગળી ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ નાંખી સાંતળો
  5. આછી બદામી થાય ત્યા સુધી સાંતળો
  6. વટાણા ની પેસ્ટ ઉમેરો સાંતળો
  7. કાળા મરી પાવડર ,જીરા પાવડર, મીઠું ઉમેરો
  8. મિગસ કરો
  9. 1/2 કપ પાણી ઉમેરો
  10. 3-4 મિનિટ ઉકળવા દો
  11. લીંબુ નો રસ ઉમેરો
  12. ગરમ મસાલા ઉમેરો અને મિકસ કરો
  13. ગેસ બંધ કરો વટાણા ની કરી તૈયાર છે
  14. બટાકા ની છાલ ઉતારી લાંબા સમારી લો
  15. એક પેન માં જરુર મુજબ પાણી ગરમ કરી
  16. તેમાં મીઠું અને કેસર ઉમેરી
  17. લાંબા સમારેલ બટાકા નાંખી ઢાંકી દો
  18. 5-6 મિનીટ માં બટાકા બફાઈ જશે
  19. પાણી માંથી બટાકા કાઢી લો
  20. સૈફન આલુ તૈયાર છે
  21. પિરસતી વખતે બાઉલ માં વટાણા ની કરી લઈ કેસર આલુ મૂકી
  22. કેસર અને કોથમીર થી સજાઉ રોટી જોડે પિરસો
  23. તૈયાર છે મટર કરી વીથ સૈફન આલૂ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર