હોમ પેજ / રેસિપી / લીલી ચોળી બટાકાનું શાક

Photo of Chauli Batakanu shaak by Harsha Israni at BetterButter
1119
2
0.0(0)
0

લીલી ચોળી બટાકાનું શાક

Aug-04-2018
Harsha Israni
25 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલી ચોળી બટાકાનું શાક રેસીપી વિશે

આ શાક સીંધી / પંજાબી શાક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨૦૦ ગા્મ બટાકા (આલુ)
  2. ૫૦૦ ગા્મ લીલી ચોળી(દાણાવાળી)
  3. ૧ કપ ડુંગળી ની પેસ્ટ
  4. ૧ કપ ટામેટા સમારેલા
  5. ૧ ચમચી લાલ મરચું
  6. ૧ ચમચી ગરમ મસાલો
  7. ૨ ચમચી ધાણાજીરુ પાવડર
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. એક ટુકડો દાલચીની
  10. ૨ ચમચી આદુ,લીલા મરચા, લસણની પેસ્ટ
  11. ૧/૨ ચમચી હળદર
  12. તેલ
  13. કોથમીર

સૂચનાઓ

  1. સૌથી પહેલા લીલી ચોળીને છોલી લો. બટાકાને પણ છોલીને થોડા મોટા સમારો.
  2. હવે કુકર માં ૨ મોટા ચમચા તેલ ગરમ કરવા મૂકો. પછી દાલચીની, ડુંગળીની પેસ્ટ આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો.પછી લસણ,આદુ, લીલા મરચાની પેસ્ટ ઉમેરો.હવે ટામેટા,મીઠુ,લાલ મરચુ,હળદર,ધાણાજીરુ,ગરમ મસાલો અને ૧/૪ કપ પાણી ઉમેરી મીકસ કરો. લીલી ચોળીઅને બટાકા ઉમેરી મીકસ કરો .તેલ છુટટુ થાય એટલે ૧ અથવા ૨ કપ પાણી ઉમેરી મીકસ કરી કુકર નું ઢાંકણ બંધ કરીને ૩ સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો.
  3. તૈયાર છે લીલી ચોળી બટાકાનું શાક કોથમીરથી સજાવીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર