Open in app

લીલી ચોળી બટાકાનું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  5 people
Harsha Israni4th Aug 2018

Chauli Batakanu shaak ના વિશે

Ingredients to make Chauli Batakanu shaak in gujarati

  • ૨૦૦ ગા્મ બટાકા (આલુ)
  • ૫૦૦ ગા્મ લીલી ચોળી(દાણાવાળી)
  • ૧ કપ ડુંગળી ની પેસ્ટ
  • ૧ કપ ટામેટા સમારેલા
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૨ ચમચી ધાણાજીરુ પાવડર
  • મીઠુ સ્વાદ મુજબ
  • એક ટુકડો દાલચીની
  • ૨ ચમચી આદુ,લીલા મરચા, લસણની પેસ્ટ
  • ૧/૨ ચમચી હળદર
  • તેલ
  • કોથમીર

How to make Chauli Batakanu shaak in gujarati

  1. સૌથી પહેલા લીલી ચોળીને છોલી લો. બટાકાને પણ છોલીને થોડા મોટા સમારો.
  2. હવે કુકર માં ૨ મોટા ચમચા તેલ ગરમ કરવા મૂકો. પછી દાલચીની, ડુંગળીની પેસ્ટ આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો.પછી લસણ,આદુ, લીલા મરચાની પેસ્ટ ઉમેરો.હવે ટામેટા,મીઠુ,લાલ મરચુ,હળદર,ધાણાજીરુ,ગરમ મસાલો અને ૧/૪ કપ પાણી ઉમેરી મીકસ કરો. લીલી ચોળીઅને બટાકા ઉમેરી મીકસ કરો .તેલ છુટટુ થાય એટલે ૧ અથવા ૨ કપ પાણી ઉમેરી મીકસ કરી કુકર નું ઢાંકણ બંધ કરીને ૩ સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો.
  3. તૈયાર છે લીલી ચોળી બટાકાનું શાક કોથમીરથી સજાવીને પીરસો.

Reviews for Chauli Batakanu shaak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chauli Batakanu shaak in gujarati

  • ચોળી નું શાક

    2 likes
  • લીલી ચોરી નું શાક

    3 likes
  • ચોળી બટેટા નૂ શાક

    1 likes
  • લીલી ડુંગળી નુ શાક

    2 likes