Open in app

વણેલા ગાંઠીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
jigna jivani manek4th Aug 2018

Vanela gathiya ના વિશે

Ingredients to make Vanela gathiya in gujarati

  • ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  • ૧/૨ નાની ચમચી સાજીના ફૂલ
  • ૧ નાની ચમચી મીઠું
  • ૧ નાની ચમચી ગાંઠીયા નો સોડા
  • ૧/૨ મોટી ચમચી અજમા
  • ૧/૨ મોટી ચમચી તીખા નો ભુક્કો
  • ૪ મોટી ચમચી તેલ
  • ૧/૨ નાની ચમચી હીંગ
  • તેલ તળવા માટે

How to make Vanela gathiya in gujarati

  1. ચણાના લોટ લો અને તેમાં નીમક,સોડા
  2. સાજીના ફૂલ, અજમા અને તીખા અને
  3. હીંગ ઉમેરો બધાને મીક્સ કરો અને તેમાં
  4. તેલ મીક્સ કરો અને તેમાં જરૂર પ્રમાણે
  5. પાણી નાખી લોટ બાંધી લો લોટ કઠણ
  6. કે નરમ નહીં પરંતુ મીડીયમ બાંધી લો
  7. ધીમે તાપે તેલ ગરમ કરો અને એક પાટલા
  8. પર થોડું તેલ લગાવી થોડોક લોટ લો
  9. હાથ વડે તેને વણવા અને તેમાં તાપે
  10. ગાંઠીયા તલી લો તૈયાર છે સ્વાદિષ્ટ
  11. વણેલા ગાંઠિયા

Reviews for Vanela gathiya in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vanela gathiya in gujarati

  • વણેલા ગાઠીયા

    1 likes
  • ફાફડા ગાંઠીયા

    3 likes
  • વણેલા ગાંઠિયા

    3 likes
  • તીખાં ગાંઠીયા

    3 likes
  • ભાવનગરી ગાંઠીયા

    6 likes
  • પાલક ગાંઠીયા નું શાક

    0 likes