હોમ પેજ / રેસિપી / વણેલા ગાંઠીયા

Photo of Vanela gathiya by jigna jivani manek at BetterButter
1653
4
0.0(0)
0

વણેલા ગાંઠીયા

Aug-04-2018
jigna jivani manek
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વણેલા ગાંઠીયા રેસીપી વિશે

બઘા ગુજરાતી ઓ ની પસંદ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૧/૨ નાની ચમચી સાજીના ફૂલ
  3. ૧ નાની ચમચી મીઠું
  4. ૧ નાની ચમચી ગાંઠીયા નો સોડા
  5. ૧/૨ મોટી ચમચી અજમા
  6. ૧/૨ મોટી ચમચી તીખા નો ભુક્કો
  7. ૪ મોટી ચમચી તેલ
  8. ૧/૨ નાની ચમચી હીંગ
  9. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. ચણાના લોટ લો અને તેમાં નીમક,સોડા
  2. સાજીના ફૂલ, અજમા અને તીખા અને
  3. હીંગ ઉમેરો બધાને મીક્સ કરો અને તેમાં
  4. તેલ મીક્સ કરો અને તેમાં જરૂર પ્રમાણે
  5. પાણી નાખી લોટ બાંધી લો લોટ કઠણ
  6. કે નરમ નહીં પરંતુ મીડીયમ બાંધી લો
  7. ધીમે તાપે તેલ ગરમ કરો અને એક પાટલા
  8. પર થોડું તેલ લગાવી થોડોક લોટ લો
  9. હાથ વડે તેને વણવા અને તેમાં તાપે
  10. ગાંઠીયા તલી લો તૈયાર છે સ્વાદિષ્ટ
  11. વણેલા ગાંઠિયા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર