Open in app

કેસર રસગુલ્લાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Kalpana Parmar4th Aug 2018

Kesar rasgulla ના વિશે

Ingredients to make Kesar rasgulla in gujarati

  • 1.11/2 લિટર દૂધ
  • 2. 1 નાની ચમચી લીંબુના ફૂલ
  • 3. 2 કપ ખાંડ
  • 4. 4 કપ પાણી
  • 5. 1/4 નાની ચમચી કેસર
  • 6. 1/4 એલચી પાવડર

How to make Kesar rasgulla in gujarati

  1. 1. દૂધને ગરમ કરવા મૂકવું દૂધ ઉકળે એટલે લીંબુ ના ફૂલને 1 ચમચી પાણી માં ઓગરીને ધીરે ધીરે દૂધમાં નાખીને દૂધને ફાળી લેવું
  2. 2. મલમલ ના કપડામાં ગાળીને ચાલુ પાણી થી ધોઈ ને કપડાં માં બરાબર દબાવીને બધું પાણી કાઢી લેવું
  3. 3. પ્લેટફાર્મ પર અથવા થાળીમાં કાઢીને 1 ચમચી ખાંડ ને કેસર નાખીને હથેળી થી જ્યાં સુધી સોફ્ટ ના થાય ને એના કણી ઓગરીના જાય ત્યાં સુધી મસરવું ને તેમાં થી 10 ગોળા કરવા.
  4. 4. એક તપેલી માં 4 કપ પાણી ને 2 કપ ખાંડ નાખીને ઉકારવું પાણી ઉકળે ને ખાંડ ઓગરી જાય એટલે તેમાં એલચી પાવડર ને બનાવેલા ગોળા નાખીને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે ઉકરવા દેવું  10 મિનિટ પછી ગેસ બંધ કેસરીને ઠંડા થવા દેવા
  5. 5. ફ્રિજ માં મુકવા ઠંડા થાય પછી સર્વ કરવા તૈયાર છે બંગાળી કેસર રસગુલ્લા ...

Reviews for Kesar rasgulla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kesar rasgulla in gujarati

  • કેસર રબડી ખીર

    3 likes
  • કાજુ કેસર બૉલ

    1 likes
  • કેસર કાજુ કતરી

    0 likes
  • કેસર સૂજી હલવા

    0 likes
  • કેસર મહીંમ હલવો

    3 likes
  • કાજૂ કેસર ક્રીમ

    0 likes