હોમ પેજ / રેસિપી / કેસર રસગુલ્લાં

Photo of Kesar rasgulla by Kalpana Parmar at BetterButter
1093
2
0.0(0)
0

કેસર રસગુલ્લાં

Aug-04-2018
Kalpana Parmar
2 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસર રસગુલ્લાં રેસીપી વિશે

બંગાળી મીઠાઈ સૌ ને પસંદ પડે છે જેમ આપણે સફે રસગુલ્લાં બનાવીયે. છે એજ રીતે કેસર રસગુલ્લા પણ બને છે એમાં કેસરનો સ્વાદ સારો લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • પશ્ચિમ બંગાળ
  • ઉકાળવું

સામગ્રી સર્વિંગ: 3

  1. 1.11/2 લિટર દૂધ
  2. 2. 1 નાની ચમચી લીંબુના ફૂલ
  3. 3. 2 કપ ખાંડ
  4. 4. 4 કપ પાણી
  5. 5. 1/4 નાની ચમચી કેસર
  6. 6. 1/4 એલચી પાવડર

સૂચનાઓ

  1. 1. દૂધને ગરમ કરવા મૂકવું દૂધ ઉકળે એટલે લીંબુ ના ફૂલને 1 ચમચી પાણી માં ઓગરીને ધીરે ધીરે દૂધમાં નાખીને દૂધને ફાળી લેવું
  2. 2. મલમલ ના કપડામાં ગાળીને ચાલુ પાણી થી ધોઈ ને કપડાં માં બરાબર દબાવીને બધું પાણી કાઢી લેવું
  3. 3. પ્લેટફાર્મ પર અથવા થાળીમાં કાઢીને 1 ચમચી ખાંડ ને કેસર નાખીને હથેળી થી જ્યાં સુધી સોફ્ટ ના થાય ને એના કણી ઓગરીના જાય ત્યાં સુધી મસરવું ને તેમાં થી 10 ગોળા કરવા.
  4. 4. એક તપેલી માં 4 કપ પાણી ને 2 કપ ખાંડ નાખીને ઉકારવું પાણી ઉકળે ને ખાંડ ઓગરી જાય એટલે તેમાં એલચી પાવડર ને બનાવેલા ગોળા નાખીને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે ઉકરવા દેવું  10 મિનિટ પછી ગેસ બંધ કેસરીને ઠંડા થવા દેવા
  5. 5. ફ્રિજ માં મુકવા ઠંડા થાય પછી સર્વ કરવા તૈયાર છે બંગાળી કેસર રસગુલ્લા ...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર