Open in app

પાલખ ટીક્કી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Kavi Nidhida5th Aug 2018

Palak tikki ના વિશે

Ingredients to make Palak tikki in gujarati

  • એક ઝૂડી પાલખ
  • 3 મોટા બાફેલા બટેટા
  • 1 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
  • 2 ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્સ
  • 1 ટેબલ સ્પૂન આદુ મરચા પેસ્ટ
  • 1 ટી સ્પૂન લસણની પેસ્ટ
  • 2 ટેબલ સ્પૂન કોથમીર
  • મીઠુ સ્વાદ મુજબ
  • ½ ટી સ્પૂન ગરમ મસાલો
  • શેલો ફ્રાય માટે તેલ

How to make Palak tikki in gujarati

  1. પાલખ ને કાચી જ ક્રશ કરી ને પ્યુંરી બનાવી લો,
  2. બાફેલા બટેટા ને છુંદી ને તેમાં બધો મસાલો અને બ્રેડ ક્રમ્સ નાખી માવો બનાવી લો
  3. પાલખ ની પ્યુંરી મા કોર્ન ફ્લોર અને મીઠુ નાખી થોડુ જાડુ ખીરૂ બનાવી લો
  4. બટેટાના માવા માં થી મધ્યમ માપ ની ટીક્કી કર્યું છે બનાવી લો
  5. ટીક્કી ને પાલખ ના ખીરા માં બોળી ને
  6. નોન સ્ટિક તવા પર શેલો ફ્રાય કરી લો.

Reviews for Palak tikki in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak tikki in gujarati

  • પાલખ પનીર

    5 likes
  • પાલખ સમોસા

    1 likes
  • પાલખ ચક્રી

    0 likes
  • રાઈસ ટીક્કી

    1 likes
  • કૅરૅટ ટીક્કી

    2 likes
  • પાલખ રવા અપમ

    1 likes