Open in app

પાઈનેપલ સંદેશ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni5th Aug 2018

Pineapple Sandesh ના વિશે

Ingredients to make Pineapple Sandesh in gujarati

  • તાજી (પાઈનેપલ)અનાનસની સ્લાઇસ 2
  • અનાનસ એસેન્સ 1-2 ટીપાં
  • 1 કપ તાજુ પનીર
  • કેસર ચપટી (1 ચમચી દૂધ મા પલાળેલ)
  • 2 ચમચી દળેલી ખાંડ અથવા સ્વાદ મુજબ
  • 2 ચમચી કોપરા નું બૂરૂ
  • 1 ચમચી બદામ પિસ્તા સમારેલા
  • 2-3 ગુલાબ ની પાંદડી

How to make Pineapple Sandesh in gujarati

  1. તાજુ પનીર ,ખાંડ કેસર દૂધ ને સારી રીતે મસણો
  2. તેમાં કોપરા નું બૂરૂ નાંખો
  3. અનાનસ એસેન્સ નાંખો
  4. તાજી અનાનસની સ્લાઇસ લો
  5. અનાનસની સ્લાઇસ ઉપર બનાવેલ પનીર નું મિશ્રણ મૂકો
  6. બદામ પિસ્તા સમારેલા મૂકો
  7. ગુલાબ ની પાંદડી થી સજાઈ પાઈનેપલ સંદેશ પિરસો

Reviews for Pineapple Sandesh in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pineapple Sandesh in gujarati

  • સંદેશ

    1 likes
  • પાન સંદેશ

    2 likes
  • મલાઈ સંદેશ

    4 likes
  • પનીર સંદેશ

    1 likes
  • જાબું સંદેશ

    3 likes
  • સ્ટફ્ડ રોઝ સંદેશ

    6 likes