હોમ પેજ / રેસિપી / પાઈનેપલ સંદેશ

Photo of Pineapple Sandesh by Rani Soni at BetterButter
677
0
0.0(0)
0

પાઈનેપલ સંદેશ

Aug-05-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાઈનેપલ સંદેશ રેસીપી વિશે

સંદેશ અે બંગાળ ની મીઠાઈ છે.આ સંદેશ માં પનીર,કેસર અને કોપરા ના બૂરા ને મિકસ કરી પાઈનેપલની સ્લાઇસ ઉપર મૂકી પિરસવા માં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. તાજી (પાઈનેપલ)અનાનસની સ્લાઇસ 2
  2. અનાનસ એસેન્સ 1-2 ટીપાં
  3. 1 કપ તાજુ પનીર
  4. કેસર ચપટી (1 ચમચી દૂધ મા પલાળેલ)
  5. 2 ચમચી દળેલી ખાંડ અથવા સ્વાદ મુજબ
  6. 2 ચમચી કોપરા નું બૂરૂ
  7. 1 ચમચી બદામ પિસ્તા સમારેલા
  8. 2-3 ગુલાબ ની પાંદડી

સૂચનાઓ

  1. તાજુ પનીર ,ખાંડ કેસર દૂધ ને સારી રીતે મસણો
  2. તેમાં કોપરા નું બૂરૂ નાંખો
  3. અનાનસ એસેન્સ નાંખો
  4. તાજી અનાનસની સ્લાઇસ લો
  5. અનાનસની સ્લાઇસ ઉપર બનાવેલ પનીર નું મિશ્રણ મૂકો
  6. બદામ પિસ્તા સમારેલા મૂકો
  7. ગુલાબ ની પાંદડી થી સજાઈ પાઈનેપલ સંદેશ પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર