Open in app

પાન ગુલકંદ પિસ્તાચીઓ આઈસ ક્રીમ.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  6 people
Naina Bhojak5th Aug 2018

Pan_gulknd_pistachio icecream. ના વિશે

Ingredients to make Pan_gulknd_pistachio icecream. in gujarati

  • નાગરવેલ ના પાન ૪નંગ
  • ફુલફેટ દૂધ ૫૦૦ગ્રામ
  • ખાંડ ૧૨૫ગ્રામ
  • સી એમ સી પાવડર ટી સ્પૂન
  • જી એમ એસ પાવડર ટી સ્પૂન
  • મિલ્ક પાવડર ૨ ટેબલસ્પૂન
  • પિસ્તા ૫૦ગ્રામ
  • ગુલકંદ ૨ ટેબલસ્પૂન
  • લાલ/લિલી/પીળી ચેરી ૩ ટેબલસ્પૂન
  • લીલો રંગ ૧/૪ (ચપટી)
  • ઘર ની મલાઈ અડધો કપ

How to make Pan_gulknd_pistachio icecream. in gujarati

  1. દૂધ ને એક ઉભરો આવે એટલું ગરમ કરો
  2. મિલ્ક પાવડર ને અડધો કપ ઠંડા દૂધ માં ઓગાળી લો
  3. હવે બે ય જાતના પાવડર સી એમ સી
  4. અને જી એમ એસ ને ઠંડા મિલ્ક પાવડર
  5. ખાંડ એ બધું મિક્સ કરો
  6. કોલોર પણ મિલાવી દો
  7. પાન ને ધોઈને મિક્સઈ માં પીસી લો
  8. હવે પાન ની પેસ્ટ અને ગુલકંદ પણ દૂધ માં મિલાવી લો
  9. બધું એકસાથે ઘટ્ટ યહાય ત્યાં સુધી ઉકાળી લો
  10. હવે ઉકાળેલા દૂધ ને ઠંડુ થવા દો
  11. પછી એક ટીન માં ભરીને પહેલે થઈ હાઈકુલ
  12. કારેલ ફ્રિજ માં ફ્રીઝર માં ૫ કલાક માટે મૂકી દો
  13. ત્યારબાદ બહાર કાઢી ને આઈસ્ક્રીમ બેઝ માં
  14. મલાઈ ઉમેરી મિક્સઈ માં પીસી લો
  15. ફરી પાછું ૭ કલાક માટે ટીનમાં રેફી ને ઉપર થી
  16. પિસ્તા અને ચેરી ભભરાવીને ફ્રીઝર માં મૂકી દો
  17. પછી આ નો આપણી ફેમિલી અને ફ્રેન્ડ સાથે
  18. આનંદ માણો.
  19. તો તૈયાર છે યમ્મી એવો કૂલ કૂલ આઈસ્ક્રીમ.

Reviews for Pan_gulknd_pistachio icecream. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pan_gulknd_pistachio icecream. in gujarati

  • પાન-મસાલા ફ્લેવર આઈસ ક્રીમ

    2 likes