Open in app

આથેલાં લીંબુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  5 people
Yashi Bhumi Kariya5th Aug 2018

aathela limbu ના વિશે

Ingredients to make aathela limbu in gujarati

  • લીંબુ એક કિલો
  • હળદર એક વાટકી
  • મીઠું લીંબુ ના પ્રમાણ મા

How to make aathela limbu in gujarati

  1. લીંબુ લો.
  2. પછી હળદર મીઠું મિક્સ કરવા .
  3. લીંબુ ને ધોઈ ને કાપા કરવા પછી હળદર મીઠું મિક્સ કરેલા લીંબુ માં ભરવા .આ અથાણું કયારે પણ બગડતું નથી.
  4. ત્યાર છે ,લીંબુ નું અથાણું .

Reviews for aathela limbu in gujarati (0)

No reviews yet.

Recipes similar to aathela limbu in gujarati

  • લીંબુ અથાણું

    176 likes
  • ફુદીનો લીંબુ જયુસ

    1 likes