BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / આથેલાં લીંબુ

Photo of aathela limbu by Yashi Bhumi Kariya at BetterButter
1
3
0(0)
0

આથેલાં લીંબુ

Aug-05-2018
Yashi Bhumi Kariya
2 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આથેલાં લીંબુ રેસીપી વિશે

આથેલાં લીંબુ ને આપણે ગમે ત્યારે ખાય શકયે તે બગડતા નથી .

રેસીપી ટૈગ

  • આથવું
  • ભારતીય
  • સાથે ની સામગ્રી

સામગ્રી સર્વિંગ: 5

  1. લીંબુ એક કિલો
  2. હળદર એક વાટકી
  3. મીઠું લીંબુ ના પ્રમાણ મા

સૂચનાઓ

  1. લીંબુ લો.
  2. પછી હળદર મીઠું મિક્સ કરવા .
  3. લીંબુ ને ધોઈ ને કાપા કરવા પછી હળદર મીઠું મિક્સ કરેલા લીંબુ માં ભરવા .આ અથાણું કયારે પણ બગડતું નથી.
  4. ત્યાર છે ,લીંબુ નું અથાણું .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર