Open in app

ટામેટા ના ભજીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Rani Soni5th Aug 2018

Tomato Pakoda ના વિશે

Ingredients to make Tomato Pakoda in gujarati

  • 2 નંગ ટોમેટા
  • 1 કપ ચણા નો લોટ
  • 1 નાની ચમચી હળદર પાવડર
  • 1 નાની ચમચી ધાણા પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 નાની ચમચી ચાટ મસાલા
  • 1/2 કપ લીલી ચટણી (કોથમીર,લસણ,મરચાં,મીઠું માંથી બનાવેલ)
  • તળવા માટે તેલ

How to make Tomato Pakoda in gujarati

  1. ચણા નો લોટ માં હળદર પાવડર,ધાણા પાવડર, મીઠું નાંખી પાણી નાંખી મિડીયમ ખીરુ બનાવવું.
  2. ટામેટાં ની સ્લાઈસ કરવી લીલી ચટણી લગાવવી.
  3. ટમેટાનો ટુકડો લઈ ખીરા માં તળો.
  4. તેલ માં કુરકુરા થાય ત્યાં સુધી તળી લેવા .
  5. ઉપર ચાટ મસાલા ભભરાવી
  6. મનગમતી ચટણી જોડે ટામેટા ના ભજીયા પીરસવા.

Reviews for Tomato Pakoda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tomato Pakoda in gujarati

  • મિકસ ભજીયા

    1 likes
  • સુજી ના વડા

    6 likes
  • દૂધ ના લાડુ

    4 likes
  • રવા ના લાડુ

    4 likes
  • બેસન ના અપમ

    3 likes
  • ભાત ના કબાબ

    3 likes