મિન્ટ લેમન આઈસ ટી | Mint Lemon Ice Tea Recipe in Gujarati

ના દ્વારા Shaheda T. A.  |  5th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Mint Lemon Ice Tea by Shaheda T. A. at BetterButter
મિન્ટ લેમન આઈસ ટીby Shaheda T. A.
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    8

    મીની
  • પીરસવું

    2

    લોકો

1

0

મિન્ટ લેમન આઈસ ટી વાનગીઓ

મિન્ટ લેમન આઈસ ટી Ingredients to make ( Ingredients to make Mint Lemon Ice Tea Recipe in Gujarati )

  • ફુદીના ના 20 થી 25 પત્તા
  • લીંબુ રસ 1 નાની ચમચી
  • મધ 2 નાની ચમચી
  • પાણી 1 1/2 કપ
  • બરફ ના ટુકડા

How to make મિન્ટ લેમન આઈસ ટી

  1. ફુદીના ના પત્તાં ને મિક્સર માં પીસી લો.
  2. એક પેન માં પાણી અને પુદીના ના પત્તાં ને નાંખી 5 મિનિટ ઉકળવા દો.
  3. પછી એને ઠંડુ કરો.
  4. લીંબુ રસ અને મધ નાંખી મિક્સ કરો.
  5. બરફ ના ટુકડા નાંખી ગ્લાસ માં સર્વ કરો.

Reviews for Mint Lemon Ice Tea Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો

એકસરખી વાનગીઓ