હોમ પેજ / રેસિપી / મિન્ટ લેમન આઈસ ટી

Photo of Mint Lemon Ice Tea by Shaheda T. A. at BetterButter
619
1
0.0(0)
0

મિન્ટ લેમન આઈસ ટી

Aug-05-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિન્ટ લેમન આઈસ ટી રેસીપી વિશે

રિફ્રેશીંગ ડ્રીંક

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ફુદીના ના 20 થી 25 પત્તા
  2. લીંબુ રસ 1 નાની ચમચી
  3. મધ 2 નાની ચમચી
  4. પાણી 1 1/2 કપ
  5. બરફ ના ટુકડા

સૂચનાઓ

  1. ફુદીના ના પત્તાં ને મિક્સર માં પીસી લો.
  2. એક પેન માં પાણી અને પુદીના ના પત્તાં ને નાંખી 5 મિનિટ ઉકળવા દો.
  3. પછી એને ઠંડુ કરો.
  4. લીંબુ રસ અને મધ નાંખી મિક્સ કરો.
  5. બરફ ના ટુકડા નાંખી ગ્લાસ માં સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર