Open in app

પાઈનેપલ ગ્લેઝ કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  17 min
પીરસવું  5 people
Shaheda T. A.5th Aug 2018

Pineapple glaze cake ના વિશે

Ingredients to make Pineapple glaze cake in gujarati

  • મેંદો 100 ગ્રામ
  • બેકીંગ પાવડર 1/2 નાની ચમચી
  • કન્ડેન્સ્ડ મિલ્ક 200 ગ્રામ
  • ખાંડ 100 ગ્રામ
  • વેનીલા એસેન્સ 1 નાની ચમચી
  • ફ્રોસ્ટિંગ:
  • વહીપપિંગ ક્રીમ 2 કપ
  • આઇસિંગ શુગર 2 મોટી ચમચી
  • પાઈનેપલ એસેન્સ 2 નાની ચમચી
  • પાઈનેપલ ગ્લેઝ
  • પાઈનેપલ પીસ

How to make Pineapple glaze cake in gujarati

  1. મેંદો અને બેકીંગ પાવડર છાની લો.
  2. કન્ડેન્સ્ડ મિલ્ક અને ખાંડ ને બીટર થી બીટ કરી લો.
  3. હવે મેંદા નું મિશ્રણ અને પાઈનેપલ પીસ નાખીને મિક્સ કરી લો.
  4. ગ્રીસ કરેલા બેકીંગ ટ્રે માં મિશ્રણ નાંખો.
  5. પ્રિહિટેડ ઓવેનમાં 180 ડિગ્રી એ 15 થી17 મિનિટ માટે બેક કરો.
  6. વહીપપિંગ ક્રીમ અને આઇસિંગ શુગર ને બીટ કરો.
  7. ગ્લેઝ ને ઓવેન માં 5 મિનિટ માટે પકવો.
  8. વહીપપિંગ ક્રીમ થી સજાવો.
  9. ગ્લેઝ નાખી સજાવો.

Reviews for Pineapple glaze cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pineapple glaze cake in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ડોરા કેક

    1 likes
  • મિલ્ક કેક

    2 likes