હોમ પેજ / રેસિપી / પાઈનેપલ ગ્લેઝ કેક

Photo of Pineapple glaze cake by Shaheda T. A. at BetterButter
638
1
0.0(0)
0

પાઈનેપલ ગ્લેઝ કેક

Aug-05-2018
Shaheda T. A.
20 મિનિટ
તૈયારી નો સમય
17 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાઈનેપલ ગ્લેઝ કેક રેસીપી વિશે

સ્પેશિયલ બર્થડે કેક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • બેકિંગ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 5

  1. મેંદો 100 ગ્રામ
  2. બેકીંગ પાવડર 1/2 નાની ચમચી
  3. કન્ડેન્સ્ડ મિલ્ક 200 ગ્રામ
  4. ખાંડ 100 ગ્રામ
  5. વેનીલા એસેન્સ 1 નાની ચમચી
  6. ફ્રોસ્ટિંગ:
  7. વહીપપિંગ ક્રીમ 2 કપ
  8. આઇસિંગ શુગર 2 મોટી ચમચી
  9. પાઈનેપલ એસેન્સ 2 નાની ચમચી
  10. પાઈનેપલ ગ્લેઝ
  11. પાઈનેપલ પીસ

સૂચનાઓ

  1. મેંદો અને બેકીંગ પાવડર છાની લો.
  2. કન્ડેન્સ્ડ મિલ્ક અને ખાંડ ને બીટર થી બીટ કરી લો.
  3. હવે મેંદા નું મિશ્રણ અને પાઈનેપલ પીસ નાખીને મિક્સ કરી લો.
  4. ગ્રીસ કરેલા બેકીંગ ટ્રે માં મિશ્રણ નાંખો.
  5. પ્રિહિટેડ ઓવેનમાં 180 ડિગ્રી એ 15 થી17 મિનિટ માટે બેક કરો.
  6. વહીપપિંગ ક્રીમ અને આઇસિંગ શુગર ને બીટ કરો.
  7. ગ્લેઝ ને ઓવેન માં 5 મિનિટ માટે પકવો.
  8. વહીપપિંગ ક્રીમ થી સજાવો.
  9. ગ્લેઝ નાખી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર